ભારતનું નામકરણ

🌺વાયુપુરાણમાં : ભરત(દુષ્યંતરાજા નો પુત્ર)
🌺વિષ્ણુપુરાણમાં : હિમાલયની નીચે વસતા લોકો ભારતીય
🌺બૌદ્ધકાળ માં : જંબુદ્વિપ
🌺વૈદિકકાળમાં :  આર્યાવર્ત, બ્રહ્મવર્ત
🌺ઈરાનના ફારસી લોકો : હિન્દુસ્તાન
🌺રોમનના લોકો : india

Post a Comment

0 Comments