🏔️હિમાલય
૧)મહાન હિમાલય - ઓલિગોસીન કાળમાં
૨)મધ્ય હિમાલય - માયોસિન કાળમાં
૩)શિવાલીક શ્રેણી - પ્લાયોસિન કાળમાં
🏔️ટ્રાન્સ હિમાલય
કો - કારાકોરમ(એશિયાની કરોડરજ્જુ)
લે - લદાખ
ઝ - ઝાસ્કર
- કારાકોરમનુ ઉંચુ શિખર : K2
- લદાખનુ ઉંચુ શિખર : રાકાપોષી
- કારાકોરમ અને લદાખની વચ્ચે વહેતી નદી : શોક(સિયાચીન માથી)
- લદાખ અને ઝાસ્કર વચ્ચે વહેતી નદી : સિંધુ(માનસરોવર માથી)
🏔️બ્રૃહદ હિમાલય (મહાન)
- નંગાપર્વત(જમ્મુ) થી નામચાબરવા(ચીન)
- સૌથી ઉંચુ શિખર : માઉન્ટ એવરેસ્ટ
મ - માઉન્ટ એવરેસ્ટ
કા - કાંચનજંઘા(ભારતની મુખ્યભૂમિનુ સૌથી ઉંચુ શિખર)
મ - મકાલુ
ધો - ધૌલાગિરી
ને - નંગા
🏔️લઘુ હિમાલય (મધ્ય)
જમ્મુ કાશ્મીર : પીરપંજાલ(વુલર સરોવર)
હિમાચલ પ્રદેશ : ધૌલાધર(શિમલા, મનાલી, ડેલહાઉસી)
ઉત્તરાખંડ : મસૂરી, રાની ખેત, નૈનિતાલ, પિડંસર
સિક્કિમ : ચુંબીખાણ
🏔️શિવાલિક શ્રેણી
પંજાબથી કોસી
🏔️પૂર્વાચલ
ભારતથી મ્યાનમાર વચ્ચે (આરાકાનયોના, પતકઈબુમ)
આંધ્રપ્રદેશ : મીસ્મી, અબોર, મરી, ડફલા પર્વતો
નાગાલેંડ : સારામતી
મણિપુર : બરેલ શ્રેણી(નાગાલેંડ અને મણિપુરને અલગ પાડે)
મિઝોરમ : બ્લુ માઉન્ટ
ત્રિપુરા : ત્રિપુરા હિલ
- ટ્રાન્સહિમાલય અને બ્રૃહદ હિમાલય વચ્ચેનો પ્રદેશ : શચરઝોન
- બ્રૃહદ હિમાલય અને લઘુ હિમાલય વચ્ચેનો પ્રદેશ : મેન થ્રસ્ટ બાઉન્ડ્રી
0 Comments