અરબસાગરની રાણી તરીકે કયુ બંદર ઓળખાય છે

🌼સૌથી વધુ બંદરો : મહારાષ્ટ્ર (૫૩)
🌼સૌથી વધુ મહાબંદરો : તમિલનાડુ (૩)

🌼કંડલા(ગુજરાત) : ભારતનું પ્રથમ FTZ બંદર
🌼મુંબઇ : ભારતનું સૌથી મોટું પ્રાકૃતિક બંદર
🌼નવી મુંબઇ(ન્હાવાસેવા) : માત્ર યંત્ર દ્વારા સંચાલિત બંદર
                                   - જવાહરલાલ નહેરુ બંદર
🌼માર્મુગોવા : ઈરાનની સાથે લોખંડની આયાત નિકાસ(જુવારી અને માંડવી નદી વચ્ચે)
🌼ન્યુ મેંગલોર(કર્ણાટક) : કર્ણાટકની કુન્દ્રેમુખ ખાણની લોખંડની આયાત નિકાસ
🌼કોચીન(કેરળ) : અરબસાગરની રાણી, પુર્વના વેનિસ‌ તરીકે ઓળખાય
🌼તુતીકોરી(તમિલનાડુ) : ચિદમ્બરમ પોર્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત
🌼ચેન્નઈ(તમિલનાડુ) : ભારતનું સૌથી જુના બંદરો પૈકીનું એક(૧૯૫૯)
         - બીજા નંબરનું પ્રાકૃતિક બંદર
🌼એન્નોર(કામરાજ બંદર)(તમિલનાડુ) : કમ્પ્યૂટરાઈઝ્ડ બંદર (ભારતનુ મિનિરત્ન)
🌼વિશાખાપટનમ(આંધ્રપ્રદેશ) : ભારતનું સૌથી શ્રેષ્ઠ બંદર (ઉંડુ)
🌼પારાદ્વીપ(ઓડિસા) : જાપાન સાથે લોખંડની આયાત નિકાસ
🌼કલકત્તા(બંગાળ) : ગંગા નદીના મુખમાં
🌼પોર્ટબ્લૈર(અદમાન નીકોબાર) : મહાબંદર બનનાર છેલ્લુ બંદર (૨૦૧૦)

🌼બંદરોને જોડવા સાગરમાલા પરિયોજના(૨૦૦૩)



Post a Comment

0 Comments