1 પ્રકાશવર્ષ બરાબર કેટલા ?

🪐પ્રુથ્વીના વાતાવરણની બહારના બ્રહ્માંડનો અભ્યાસ : ખગોળશાસ્ત્ર (Astronomy)
🪐બ્રહ્માંડની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનો અભ્યાસ : બ્રહ્માંડવિધ્યા(Cosmology)
🪐દુનિયાનું પ્રથમ ટેલીસ્કોપ હેન્સ લીપ્રેસીએ બનાવ્યું
🪐ગ્રહોની ગતિના નિયમો જ્હોન કેપ્લરે આપ્યા
🪐બિગબેન્ગની થિયરી જ્યોર્જિસ લેમાઈત્રે આપી
🪐સૌર પરીવારનુ સ્થાન : મંદાકિનીમાં
🪐અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર માપવાનો એકમ : પ્રકાશવર્ષ
🪐1 પ્રકાશવર્ષ = 9.46×10^12 km
🪐સુર્યનુ કિરણ પ્રૃથ્વી સુધી પહોંચતા 8 મીનીટ 20 સેકન્ડ લાગે
🪐1 કોસ્મિક વર્ષ =250 મિલિયન વર્ષ
🪐1 પારસેક =3.26 પ્રકાશવર્ષ
🪐સુર્ય અને પ્રુથ્વી વચ્ચેનું અંતર =14,95,97,870 કિમી


Post a Comment

0 Comments