વિશ્વગીતાના લેખક કોણ છે ?

  • ભગવદગીતા : વેદવ્યાસ
  • અખેગીતા : અખો ભગત
  • કૈવલ્યગીતા : અખો ભગત
  • જ્ઞાનગીતા : પ્રીતમ
  • પ્રીતમગીતા : પ્રીતમ
  • નરસિંહની જ્ઞાનગીતા : સુરેશ જોષી
  • વિશ્વગીતા : ન્હાનાલાલ
  • પ્રેમગીતા : બુદ્વિસાગર આચાર્ય
   

Post a Comment

0 Comments